Skip Ribbon Commands
Skip to main content

વિન્ડો 8ની ટચ કીબોર્ડની ડીઝાઇન

 

 

વિન્ડો 8, અમે નવી શરૂઆત કરી અને ટચ કીબોર્ડ વિકસાવવાનો પ્રથમ સિધ્ધાંત લીધો. વિન્ડો 8 ને ટેબલેટ અને અન્ય ટચ સ્ક્રીન કોમોપ્યુટરો પર ટેક્સ લખવા માટે અસરકારક પદ્ધતિ પુરી પાડવાની જરૂર હતી. વિન્ડો XO SP1, જેમાં ટેબલેટ PCફિચર્સ બનાવાયા છે. વિન્ડોમાં સ્ક્રીન પર ટચ કરી શકાય તેવા કીબોર્ડનો સમાવેશ કર્યો છે.


વિન્ડો 8 PC ઝડપથી ટેક્સ એન્ટ કરવા સમર્થ થવા સ્પર્શનો ઉપયોગ કરી રહ્યાં છે કારણકે તેની ઝડપ ફીઝીકલ કીબોર્ડ પર ટાઇપ રે છે તેના કરતાં વધારે છે. ભુલોને ટાળે છે અને ભુલોને સરળતાથી સુધારવી શક્ય છે.


સાધન સાથેની આંતરક્રિયા, વહેવારની શરતો અને સામાજીક ગોઠવણોમાં આરામથી ટેક્સટ એન્ટર કરી શકાય છે.

 
વિન્ડોએ જે લોકો ટેબલેટ મારફતે પ્રતિક્રિયા કરે છે તે અંગે સંશોધનો કર્યા છે અને 3 મુખ્ય પરિસ્થિતિ જાણવા મળી છે  એક હાથે પકડાતા સાધનો, ઉપભોક્તા દ્વારા એક હાથે આંતર ક્રીયા કરી શકાય છે. બે હાથે પકડાતાં સાધનો, અંગુઠા વડે આંતરક્રીયા કરી શકાય છે.


બાકીનાં સાધનો ટેબલ, લેપ કે સ્ટેન્ડ પર અને બે હાથ વડે આંતરક્રીયા કરવામાં આવે છે જે નીચેનાં ચિત્રમાં બતાવ્યું છે.

 

 
વિન્ડોનાં ટચ કીબોર્ડ ટબલેટ નીચે પડવાની સંભાવના અને વિવિધ- આંગળીઓ દ્વારા ટાઇપિંગ અને એક હાથથી ટાઇપીંગ કરવામાં પણ સારુ રહે તે રીતે તૈયાર કરાયું છે. અમે નવી ડીઝાઇનની શરૂઆત કરી છે જે બે હાથથી પકડી શકાય તેવા  ટેબલેટ માટેનાં થંબ કીબોર્ડ કહેવાય છે અને અંગુઠાથી ટાઇપીગં થાય છે. આ કીબોર્ડ વિવિધ હાથનાં માપમાં  અનુરૂપ માપમાં ગોઠવાઇ શકે તેવું છે.


લોકો કેવીરીતે ટેબલેટ પકડે છે તે સમજવા અને ઉપયોગની સંભાવનાની મદદથી અંગુઠો કેવી રીતે થંબ કીબોર્ડની ડીઝાઇનમાં સરળતાથી પહોચી શકે તે માટે વધુ સંશોધન કર્યાં.

 

 
આ ઉદ્રિપ્ત નકશો અંગુઠા કિબોર્ડ ડીઝાઇન પર લોકોના અંગુઠાની સરળ પહોચ દર્શાવે છે. લીલો ખુબ આરામ દાયક, પીળો પહોચી શકાય તેવો અને લાલ બિનઆરામદાયક છે.


બીજો પડકાર અમે ટેબલેટનાં કાચ પ્રદર્શન પર ટાઇપીંગના અનુભવ વિશે વિચાર્યુ. સંશોધનો બતાવે છે કે જે લોકો ટચ કીબોર્ડ સાથે વધુ નિપુણ છે તેઓ ઇનપુટ ક્ષેત્ર જોવામાં વધુ અને કીબોર્ડ જોવામાં ઓછો સમય પસાર કરે છે. તેથી દરેક અક્ષરનો દેખાવ જ્યારે ઉપભોક્તા અસરકારક ટાઇપ કરે ત્યારે સારી પ્રતિક્રિયા આપે છે. આ ઉદ્રિપ્ત નકશો આંખનો અભ્યાસ દર્શાવે છે.

 

 
ટચ મોડલ પર આધારીત કીબોર્ડ સરળતાથી સુધારો કરવા સમર્થ છે. ઉદાહરણ તરીકે જ્યાં લોકો P ટાઇપ કરવા માંગે છે ત્યા બેદરકારીને લીધે QWERT ડીઝાઇન પર 0 સ્ટ્રક થાય છે. આવું ટાઇપીંગ કરતી વખતે બને છે. તેથી  સાચો અક્ષર ઇનપુટ ક્ષેત્રમાં જાય છે અને વધુ સુધારાની જરૂર પડતી નથી. જ્યારે આ સારી રીતે કાર્ય કરે છે ત્યારે કાચ પરનું ટાઇપીંગ સમજાય છે અને આત્મવિશ્વાસ વધે છે. આ નકશો ટચ કીબોર્ડ પર ટાઇપીંગ કરતી વખતે લોકો કઇ ચોક્કસ કી તરફ જુએ છે તેને આધારીત ટચ મોડેલ ડેટાનાં અહેવાલો દ્વારા બનાવાયો છે.

 

 
સંખ્યાઓ ન્યુમેરિક પેડ મુજબ જ દર્શાવાય છે કારણકે લોકો હંમેશા એક વખતમાં ઘણી સંખ્યાઓ એન્ટર કરે છે. લાંબી હાર કરતાં ગોઠવાયેલ સમુહ વધુ સરળ રહે છે અને લોકો સંખ્યાઓ જ્યારે ઝુમખામાં હોય ત્યારે  ઝડપથી સંખ્યાની શ્રેણી ટાઇપ કરી શકે છે. સંખ્યા અને નિશાનીઓ ન્યુમેરીક પેડમાં સમાવાઇ  છે જે આધુનિક ડીઝાઇન દર્શાવે છે.

 

 
નીચેની ડીઝાઇનમાં નિશાનીઓ દાખલ કરવામાં ઝડપી માર્ગ પુરો પાડવાનો હેતું છે. પરંતુ બદલાતા વર્તન માટેની અપેક્ષાઓમાં અડચણરૂપ છે.

 

 

વિન્ડો 8 રીલીઝમાં પ્રવર્તમાન ઇંગ્લીશ QWERT ડીઝાઇનનું ચિત્ર છે.
 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.