Skip Ribbon Commands
Skip to main content

વિન્ડો 8માં પિન કરેલ સાઇટો

 

 

     ગ્રાહકો  વિન્ડો પર તેમનો મોટાભગનો ટાઇમ વેબ પર વિતાવે છે અને સાઇટોનાં સમાન સેટ તરફ પાછા ફરી પાછા ફરે છે.  વિન્ડો 8 પર પિન કરેલ સાઇટો તેને ઝડપી અને તે સાઇટો તાત્કાલીક પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે. બેજ સુચનાઓવાળી સાઇટ ટાઇલ્સ નવી માહીતી અને નવી ઉપલબ્ધ સામગ્રીની જાહેરાત કરે છે.

 

     ડેવલપર્સ પિન કરેલ સાઇટોને તેમના ઉપભોક્તા સાથે સારી રીતે સંપર્ક સાધવા માટે ઉપયોગ કરી શકે છે અને સાઇટની બ્રાન્ડને વિન્ડો સ્ટાર્ટ સ્ક્રીનમાં સીધી ઉન્નત કરી શકે છે. અમને જાણવા મળ્યું છે કે જે સાઇટો જેનો વિન્ડો 7 પર IE9 સાથે આ સુવિધા વપરાય છે એ સાઇટની મુલાકાતમાં 15 ટકાથી વધી 50 સુધીનો વધારો થયો છે. વિન્ડો 8માં ગ્રાહકો માટેલા નવી સાઇટ ટાઇલોના અનુભવો પણ સારા છે. નમુના ઇમેજ સાઇટ ડેવલોપર્સ કેવીરીતે વિન્ડો 8ની સ્ટાર્ટ સ્ક્રીન પર કેવી રીતે પિન કરેલ સાઇટ માટે સાઇટ પુરી પાડી શકે તે દર્શાવે છે.

 

 
     વેબ ડેવલોપર્સ રજુ થયેલ સાઇટ, સરનામા પટ્ટી, નવા ટેબ પૃષ્ઠ, અને સ્ટાર્ટ સ્ક્રીન પરથી બ્રાઉસર દ્વારા વપરાતા IE10નો સાઇટ આઇકોન પુરો પાડી શકે છે. IE10 જ્યારે સ્ટાર્ટ સ્ક્રીન પર પિન થાય છે ત્યારે સાઇટને ઓળખવા માટે (32 x 32 ) પિક્સેલનો વિશાળ સાઇટ આઇકોન વાપરે છે.

 

 
     વિન્ડો 8  સ્ટાર્ટ સ્ક્રીન પર પિન કરેલ ટાઇલ્સને અપડેટ કરવા મત લઇ શકે છે. આ અન્ય ઉપભોક્તાઓના નવા મેસેજ, સોપીંગ સાઇટ પર નવા વળતર, નવા સમાચાર ફીડ પર નવા લેખ વગેરે જેવા ઓછા વજનવાળી જાહેરાતો માટે સારી રીતે કાર્ય કરે છે.


     ઇન્ટરનેટ એક્સપ્લોરર 10 અને વિન્ડો8 ધરાવતા ઉપભોક્તાઓ પિન કરેલ સાઇટ ટાઇલ્સ પર સીધી બેઝ જાહેરાતો આપી શકે છે.


     સાઇટે આપેલા ઘટકો માટે જરૂરી બેકગ્રાઉન્ડ સુચનો


          (1) બેઝ નોટીફિકેશન XML, XML જે વિન્ડો માટે બેઝ જાહેરાતો વર્ણવે છે તેને પ્રતિસાદ આપે છે.
          (2) પિન કરેલ સાઇટ મેટા ટેગ, વેબ પેઝ ક્યુ વિન્ડો જાહેરાતો માટે પોલ કરી રહ્યું છે અને પોલની ફ્રિકવન્સીનું સ્થાન દર્શાવે છે.


     વિન્ડો બેઝ સુચનાઓનાં ડ્રોઇંગ અને પોલીંગનું સંચાલન કરે છે. વિન્ડો બેઝ નોટીફીકેશન XML જે પિન કરેલ સાઇટ ટાઇલ માટે દ્રશ્ય દર્શાવે છે. બેજેસ સંખ્યાઓ કે ચિત્ર કે સાવધાની સુચક હોઇ શકે છે.


     પછીનું પગલું બેઝ જાહેરાત XMLને  વેબ પેઝ સાથે જોડવાનું છે. IE10  જો વેબ પેઝ પિનકરેલ સાઇટ સુચનાઓ અને જમ્પ સુચી જેવી ક્ષમતાઓને આધારીત સ્પષ્ટ થાય તો તેના માટે મેટા ટેગ ‘’એપ્લીકેશન નેમ ’’નો ઉપયોગ કરે છે.  બેઝ સુચનાઓને ટેકો આપવા માટે બેઝ સુચન XMLઅને કયા વિન્ડોએ તેની વિનંતી કરી છે તેના નિશાન સાથે URL મારફત નવી મેટા ટેગનો સમાવેશ કરવામાં આવે છે. IE જો “msApplication-badge” મેટા ટેક પિન કરતી વખતે પેજ પર દર્શાવાય તો અને તેવી જ રીતે પિન કરેલ સાઇટ ટાઇલમાંથી  સાઇટની ક્રમિક શરૂઆત વખતે ચકાસે છે.


     જ્યારે ઉપભોક્તા સ્ટાર્ટ સ્ક્રીન મારફત પિન કરેલ સાઇટ શરૂ કરે છે, વેબ સાઇટ તેના પોતાનાં સાઇટ મોડ કહેવાતા સત્રમાં ખુલે છે અને window.external.msSiteModeClearBadge() , window.external.msSiteModeRefreshBadge() જાવા સ્ક્રીપ્ટ ફંકશનોનો બેઝ અપડેટ કરવા ઉપયોગ કરી શકે છે.

 

     ઇન્ટરનેટ એક્સપ્લોરર 10 વેબ ડેવલોપર્સને પિન કરેલ સાઇટ ટાઇલ માટે ઉચ્ચ ગુણવત્તાના સાઇટ સેન્ટ્રીક્ટ વિઝ્યુઅલ રચવા સમર્થ કરે છે, વિન્ડો 8 સ્ટાર્ટ સ્ક્રીન પર પ્રતિબિંબીત સાઇટને સમંતી આપે છે અને બાકીની એપ્લીકેશન અને સામગ્રી ટાઇલ સાથે દેખીતી રીતે વધુ સુસંગત દેખાય છે.  ડેવલોપરને ફખ્ત એક ઉચ્ચ ગુણવત્તાનો આઇકોન પુરો પાડવાની જરૂર છે જે વિન્ડો 8 જુદા જુદા પ્રસ્તાવને ચલાવા માટે જરૂરીયાત મુજબ માપી શખશે. સાઇટ શેર સુચનાઓ અને સાઇટમાં ઝડપથી સોદા માટે જમ્પ સુચી  પણ આપે છે.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint 2013.
©2016 Microsoft Corporation. All rights reserved.