Skip Ribbon Commands
Skip to main content
મલ્ટીહોમિગ, વેબ પ્રોક્સી, સિક્યોરિટીના મુદ્દા, આંતરરાષ્ટ્રીયકરણ અને અન્ય મુદ્દાના કારણે આજના નેટવર્ક્સ વધારે જટિલ બન્યા છે. વિન્ડોઝ રનટાઈમ સોકેટ્નું એપીઆઈ (API) ટીસીપી (TCP) અથવા યુડીપી (UDP)ના ....

ઇન્ટરનેટ એક્સપ્લોરરના દરેક રિલિઝમાં વધુ સુરક્ષા માટેની વિશેષતાઓ સામેલ હોય છે જેથી ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે યુઝર્સ સુરક્ષિત રહી શકે. ઇન્ટરનેટ એક્સપ્લોરર 10 (Internet Explorer 10) માં નવા એન્હેન્સ્ડ ....

વિન્ડોઝ 8 (Windows 8)માં એક એચટીએમએલ5 (HTML5) બ્રાઉઝિંગ એન્જિનનો સમાવેશ થાય છે જે બ્રાઉઝિંગ અનુભવ તથા મેટ્રો સ્ટાઈલ એપ્લિકેશન્સને સક્ષમ બનાવે છે જે એચટીએમએલ5 (HTML5) અને....

વિન્ડોઝની ટીમે વિન્ડોઝ 8 (Windows 8) માટે અમે ઇચ્છીએ છીએ તેવો સંપૂર્ણ અનુભવ અપનાવવા માટે બાહ્ય હાર્ડવેર પાર્ટનર્સ સાથે તાલ મિલાવીને સતત કામ કર્યું છે. વિન્ડોઝ 8 (Windows 8)નું નિર્માણ....

યુઝર સરફેસ (Surface) સાથે ટચથી ટાઇપ સુધી, ઓફિસથી લિવિંગ રૂમ સુધી, સામાન્ય સ્ક્રીનથી મોટા સ્ક્રીન સુધી વધુ જોઇ શકે, વધુ શેર કરી શકે છે અને વધુ કામ કરી શકે છે. યુઝર્સ વિન્ડોઝ સ્ટોર (Windows Store)માં નવા મ્યુઝિક ....

બેટરીની આવરદા અને વીજળીનો વપરાશ કમ્પ્યુટિંગ ઉદ્યોગના મહત્વના મુદ્દાઓ પૈકીનો એક રહ્યો છે. વિન્ડોઝ 7એ વીજ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો આપ્યો છે અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કર્યો છે, ખાસ કરીને ....

મલ્ટિપલ મોનિટર્સને પર્સનલ કમ્પ્યુટર સાથે જોડવું તે વિન્ડોઝનો અનુભવ વધારવા માટેનો એક સૌથી સરળ રસ્તો છે. મલ્ટિ-મોનિટર સેટઅપમાં મલ્ટિપલ સ્ક્રીન્સ પર વધુ વિન્ડોઝ હોવાથી ઉત્પાદકતા વધે છે. મલ્ટિપલ મોનિટર સેટઅપ પહેલા કરતા અત્યારે....

માલવેર એ સાયબર ગુનેગારો દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા કોઇ પણ વ્યક્તિ સામે ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત હથિયાર છે. માલવેર તમામ ઓપરેટિંગ સિસ્ટમ્સ અને બ્રાઉઝર્સને નિશાન બનાવે છે અને તાજેતરના વર્ષોમાં એપ્લિકેશનો પર ગુનાહિત હુમલાઓ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા છે....

કાર્યબળમાં થતાં વસતી વિષયક ફેરફારો, કારોબાર તેના ગ્રાહકો અને કર્મચારીઓને કેવી રીતે સમાવે છે તે બાબતમાં આવશ્યક પરિવર્તનોમાં યોગદાન આપી રહ્યાં છે. બિગ ડેટા, ક્લાઉડ, મોબિલિટી, સોસિયલ એન્ટરપ્રાઇઝ અને એપ્લિકેશનની શક્તિ જેવી તાજેતરની નવીનતાઓએ સંસ્થાઓને તેમની વર્તમાન ...


સમયની સાથે ટેક્નોલોજીમાં પરિવર્તનો મારફતે આર્કિટેક્ચરમાં દર્શાવેલી લવચિકતા અને સમયની સાથે ગ્રાહક ઉપયોગમાં વિસ્તરણ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows)નું એક નોંધનીય પાસું છે. તેનાથી એક વખત નિર્માણ પામેલા અમારા યુએસબી (USB) હોસ્ટ કન્ટ્રોલર જેવા ...

વિન્ડોઝ 8 પ્રસિદ્ધ થતાની સાથે પર્સનલ કમ્પ્યૂટરોમાં વધુ પ્રિઇન્સ્ટોલ્ડ ભાષાઓને લીધે મલ્ટીલેંગ્વેજ ઇન્ટરફૅસ વધારે સરળ બની ગયું છે. કન્ટ્રોલ પનલમાં નવાં લેંગ્વેજ પ્રેફરન્સીઝ એ એક એવું સ્થળ ...

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ મલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલ વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 7, વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ 2000 અને વિન્ડોઝ સર્વર 2003 કમ્પ્યૂટરોમાં ચકાસણી કરવામાં તથા અમુક ખાસ ઇન્ફૅક્શન્સ ...

શું તમે કનેક્ટેડ કિયોસ્ક્સ વડે સજ્જ ભારતીય ગામડાઓનો ક્યારેય વિચાર કર્યો છે? કેરાલા માઇક્રોસોફ્ટ યુઝર્સ ગ્રૂપે ગ્રામીણ સામુદાયિક પોર્ટલ્સનું સ્વપ્ન સેવ્યું છે જે ગ્રામજનોને સહાયકારી સેવાઓ ...

વિન્ડોઝ 8 ડેવલપર પ્લેટફોર્મ ઇન્ટરનેટ એક્સ્પ્લોરર 10 ઉપરાંત ઉદ્યોગના ધારાધોરણ અનુસારના મિડીયા ફોરમેટની એક વિસ્તૃત શ્રેણી ધરાવે છે. IE 10 સ્ટાન્ડર્ડ એચટીએમએ...

માઇક્રોસોફ્ટે 10મી આવૃત્તિની રચના કરી છે. વિન્ડોઝ પર વૅબનો અનુભવ મેળવવાનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો બનશે એ માઇક્રોસોફ્ટનું વચન છે. વપરાશકારોને હવેથી અપડેટેડ ઇન્ટરનેટ એક્સ્પ્લોરર (IE)...

સૌરાષ્ટ્ર ભાષા ઇન્ડો-યુરોપિયન ભાષા છે, તે ગુજરાતીને સંબંધિત છે અને દક્ષિણ ભારતમાં સ્થાયી થયેલા લગભગ 3,10,000 લોકો તે બોલે છે. 19 મી સદીના અંત પછીથી સૌરાષ્ટ્રમાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે તેલુગુ, તમિળ, દેવનાગરી, અને સૌરાષ્ટ્ર સ્ક્રિપ્ટોનો ઉપયોગ થાય છે. હાલમાં સૌરાષ્ટ્ર, મોટે...

મેં 1982માં ગ્યુન્ડિની કૉલેજ ઑફ એંજિનીયરીંગમાંથી ECE માં B.E કર્યું. પછી હું તે જ ઈન્સ્ટીટ્યુટમાં ECE વિભાગમાં ટીચીંગ રિસર્ચ ફેલો, એટલે કે શિક્ષણ સંશોધન સભ્ય તરીકે જોડાઈ અને સાથેસાથે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરીંગમાં મારું M.E પણ પૂરું કર્યું. પછી જ્યારે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરીંગનો .....

માઈક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવેલું XNA, એ ‘રનટાઈમ એન્વાયરોનમેન્ટ’ને કાબૂમાં રાખી શકે તેવું સાધન છે કે જે વિડિયો રમતોનો વિકાસ અને સંચાલન શક્ય બનાવે છે. રમતોના ઉત્પાદન માટેના વિવિધ પાસાઓને એકમાત્ર પધ્ધતિમાં આવરી લેવાનો XNA પ્રયાસ કરે છે. હાલમાં XNA .....

ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોડક્ટીવીટી સ્યુટ્સ, એપ્લીકેશન્સ વગેરે જેવાં માઈક્રોસોફ્ટ સોફ્ટવેર પ્રોડક્ટ્સ ખરીદવાનું એકમાત્ર ઓનલાઈન સ્થળ એટલે વિન્ડોઝ માર્કેટપ્લેસ. વિન્ડોઝ લાઈવ આઈડી ID વાપરીને તેમાંથી ખરીદી કરી શકાય.....

માઈક્રોસોફ્ટ રિસર્ચ (MSR) ૧૯૯૧માં ઘડાયેલી, વિશ્વની પ્રખ્યાત સંસ્થા છે, જે તેનું કાર્ય કોમ્પ્યુટિંગમાં, સામાન્ય અને પ્રયોજિત સંશોધન પર કેન્દ્રિત કરે છે. તેની આઠ શાખાઓ છે અને વિશ્વભરમાં તેના ૮૦૦ થી વધારે સંશોધકો કામ કરે છે અને આ રીતે કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રે મોટામાં મોટી તે એકમાત્ર સંશોધન સંસ્થા છે. ....

નાના-બ્લોગ બનાવવાની પહેલ કરનાર ટ્વીટર એ એક સોશીયલ નેટવર્કિંગ વેબસાઈટ છે. તેનો ઉપયોગ કરનારા યુઝર્સ સંદેશાની આપ-લે કરી શકે છે - આ સંદેશાને ટ્વીટ્સ કહેવાય છે. ટ્વીટરની અજોડતા તેના આ ટૂંકા સંદેશામાં છે, એટલે કે એક સંદેશો વધારેમાં વધારે ૧૪૦ અક્ષરોનો હોઈ શકે. ....

ભારત માટે મંથન એવોર્ડ, એ આ જાતનો સર્વપ્રથમ આરંભ છે, કે જેમાં ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે સર્જાયેલ, સૌથી ઉત્તમ વિષયવસ્તુને (ઈ-કોન્ટેન્ટ) અને સર્જકતાને માન્ય રાખવામાં આવે છે. એની શરૂઆત ડીજીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન તેમજ વર્લ્ડ સમીટ એવોર્ડ, તથા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફોર્મેશન ....

MS-Office એમએસ-ઓફિસના ઉત્પાદનોના વપરાશકર્તાઓ માટે ઓફિસ-બ્લોગ ઘણો ઉપયોગી છે, કારણ કે તેમાં ઘણા બધાં પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંનાં ઘણાં બધાંનાં ઉત્તર પણ મળી રહેતા હોય છે. આ બ્લોગમાં પ્રશ્નોને હલ કરતા વિડિયો લેખો તથા લખાણ હોય છે, જેમાંથી પૂછાયેલા પ્રશ્નોનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે છે....

આંતરરાષ્ટ્રીયકરણ માટેના ઉત્પાદનો બનાવવા, એ સતત સમતોલન પ્રક્રિયા છે. આવા ઉત્પાદનો બનાવવા માટે જે પ્રકારના પ્રયત્નો અને વિગતવારની જે કાળજી જોઈતી હોય છે, તેનું મૂલ્ય ઘણી વાર ઉત્પાદનને...

IT પ્રોફેશનલ્સ -વ્યવસાયકારોની સહાય માટે, ઓફિસ 2010નો ઉપયોગ ઝડપી અને સરળ બનાવવા છેલ્લા કેટલાંક સપ્તાહોમાં સાધનો (2 સપ્તાહમાં 4 સાધનો!) બહાર પડી ચૂક્યાં છે. આ લેખમાં તાજેતરમાં બહાર પડેલાં આ સાધનો વિશે જણાવવામાં આવ્યું છેઓફિસ 2007...

ઓફિસ 2007 ના પ્રોગ્રામોની ટ્રેનીંગ -તાલીમ લેવા માટે પ્રોગ્રામને સંબંધિત કેટલોગ વિશે આ લેખમાંથી જાણી શકાશે. આ તમામ ટ્રેનીંગ કોર્સ વિનામૂલ્યે મળે છે ...

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.