Skip Ribbon Commands
Skip to main content

તમારા પરિવારને વિન્ડો 8 વડે સલામત રાખો

 

 


     વિન્ડો 8 ની એક આવશ્યક ક્ષમતા કોમ્પ્યુટર પર વિવિધ એકાઉન્ટોનાં ઉપયોગની ક્ષમતા છે. આ તેને માતાપિતા માટે તેમના બાળકોને ઇન્ટરનેટ પર અયોગ્ય બાબતો જોતા બચાવવા માટે ટુલ્સનાં ઉપયોગને સરળ બનાવે છે. દરેક પરિવારનાં સભ્ય માટે એક કોમ્પ્યુટર વાપરતા હોય ત્યારે પોતાની અલગ એળખ જાળવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. માઇક્રોસોફ્ટ દરેક ઉપભોક્તાઓ અને ખાસ કરીને વાલીઓ માટે સલામત કોમ્પ્યુટીંગ પર્યાવરણ જાળવી રાખવામાં મદદકર્તા સાધનો બનાવામાં શ્રેષ્ઠ છે. વિન્ડો 8માં પરીવાર સલામતી ફીચર્સ અને સેવાઓ ઉપલબ્ધ છે. આજે બાળકો ઓનલાઇન ગૃહકાર્ય, રમતો રમવી, મિત્રો સાથે વાતચીત કરવી અને વેબની વિપુલ માહીતીમાં પ્રવેશ, પરીણામે વાલીઓને તેમના બાળકો ઓનલાઇન શુ જુએ છે તેનું નિરિક્ષણ કરવું તે પડકાર છે.

 

     વિન્ડો  8 વાલીઓને દરેક બાળક માટે વિન્ડો યુઝર એકાઉન્ટ બનાવીને  બાળકો કોમ્પ્યુટરમાં શુ કરે છે તે જોઇ શકે છે. પરીવારની સલામતી ચાલુ કરવા બોક્સ ચકાસો

 


 
     વાલીઓ સાપ્તાહિક અહેવાલોની સમીક્ષા કરી શકે છે જે બાળકોના કોમ્પ્યુટરના ઉપયોગ દર્શાવે છે. કોઇ વધારાના ડાઉનલોડ, ઇનસ્ટોલેશન વિઝાર્ડ, કે સાપેક્ષ પગલાની જરૂર નથી. વાલીઓ સાપ્તાહિક ઇમેઇલ અહેવાલો દ્વારા વેલકમ ઇમેઇલ મેળવીને બાળકોની કોમ્પ્યુટર પ્રવૃતિઓનો સારાંશ મેળવી શકે છે.

 

 
     પ્રવૃતિ અહેવાલોમાં લીંક પર માત્ર ક્લીક કરીને તેના પર અંકુશો મુકી શકાય છે. માઇક્રોસોફ્ટ એકાઉન્ટ દ્વારા, ઉપભોક્તા ગમે ત્યા, કોઇપણ સાધન પર પગલા લઇ શકે છે કારણકે અહેવાલો સીધા ઇમેઇલથી મોકલાય છે. કોઇપણ કરાયેલા ફેરફાર ફેમીલીસેફ્ટી.માઇક્રોસોફ્ટ.કોમ ખાતે સમુહમાં સંગ્રહ થાય છે અને બધા વિન્ડો PC ને જ્યા ફેમિલી સેફ્ટી કાર્યરત છે ત્યાં લાગુ પડે છે.


     વધુ નિયંત્રણો સાઇટને ફિલ્ટર કરી શકનાર વેબ ફિલ્ટરીંગનાં પયોગ દ્વાર કરવામાં આવે છે.

 
     સેફ સર્ચ સાઇટની સંપુર્ણ સામગ્રીને ફિલ્ટર કરી શકે છે. એપ્લીકેશન અને ગેમ પ્રતિબંધકો રમતો અને એપ્લીકેશનોને બાળકો દ્વારા ખોલાવાની સમંતી આપતા નથી.


     સમય મર્યાદા બાળકો માટે કોમ્પ્યુટરના ઉપયોગ માટેનો ઉપયોગ નક્કી કરે છે.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.