Skip Ribbon Commands
Skip to main content

​​​​

માઈક્રોસોફ્ટ સુરક્ષા જોખમ

સોફ્ટવેર સુરક્ષા એ વ્યવસાય માટે મહત્વની છે

આજની દુનિયામાં, કમ્પ્યુટર નેટવર્ક અને વ્યવસાય સોફ્ટવેર માં સુરક્ષા ભંગ થવાની પુરેપુરી શક્યતા છે. પહેલા કરતા પણ વધારે, વ્યવસાય સુરક્ષા તરીકે કાર્યક્રમ સુરક્ષા ને જોઈ રહ્યા છે. તેઓ સંભવિત સુરક્ષા નબળાઈઓને અટકાવવા માટે વ્યૂહરચનાઓ અને પ્રક્રિયાઓને અમલમાં મૂકી છે અને  સાઈબર હુમલાઓ માટે તેના કાર્યક્રમોને વધારે લવચીક બનાવવા માટે સક્ષમ કરે છે.

આ પ્રયાસમાં મદદ કરવા માટે, માઈક્રોસોફ્ટ એ સૌથી અદ્યતન સાધનો પુરા પડી રહ્યા છે તેની પાસે સોફ્ટવેરમાં સુરક્ષા નબળાઈઓ કાઢવા માટેની ક્ષમતા છે. માઈક્રોસોફ્ટ બિલ્ડ 2017 માં, સિનિયર સંશોધક, ડેવિડ મોલનાર, માઇક્રોસોફ્ટ સુરક્ષા ઝોખમ શોધ સેવાને રજૂ કરે છે, અગાઉ પ્રોજેક્ટ સ્પ્રિંગફીલ્ડ તરીકે ઓળખાતું હતું. સેવા એ અઝુરે પર બનેલી અને ફઝ પરીક્ષણ અથવા ફઝીંગ તરીકે ઓળખાતી સોફ્ટવેર પરીક્ષણ તકનીકનો ઉપયોગ કરે છે.

ફઝ પરિક્ષણનો ઉપયોગ એ કોડને બહાર કાઢવાનો હોય છે જે સોફ્ટવેરમાં સુરક્ષા હમલા માટે સંવેદનશીલ હોય છે. સિસ્ટમમાં ફઝ તરીકે ઓળખાતી અનિચ્છનીય માહિતીના જથ્થાને તકનિક ઈનપુટ કરે છે. સેવા પછી  એવા ઉદાહરણોને જુએ છે  કે જેમાં અણધાર્યી ક્રિયાઓ સોફ્ટવેરને નિષ્ફળ થવાનું અને  સુરક્ષા  નબળાઈઓને સંકેત કરવાનું કારણ બને છે.

સુરક્ષા ઝોખમ સેવા એ આર્ટિફિશલ ઈન્ટેલીજન્સ લેયરને ઉમેરે છે જેનાથી સુરક્ષાને લગતા સંકેત અને ભંગાણને  ટ્રીગર કરી શકે છે અને તેને લગતા વધુ અદ્યતન નિર્ણયો લઇ શકાય. દરેક સમયે સેવા ચાલુ થાય ત્યારે, તે જે  વધારે તે કોડના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માહિતી એકત્રિત કરે છે જે સૌથી વધુ જટિલ છે, તે નબળાઈઓ શોધી શકે છે જે અન્ય ફઝિંગ સાધનોને ચૂકી ગયા છે.

કેવી રીતે સુરક્ષા જોખમ શોધ સેવા કામ કરે છે?

 

તમારા સોફ્ટવેર કાર્યક્રમની સ્થિતિસ્થાપકતાને ચકાસવા માટે સુરક્ષા ઝોખમ શોધ એ તમારી સુરક્ષા ડેવલપમેન્ટ લાઈફસાયકલમાં એક પગલાં તરીકે કાર્યરત કરી શકાય છે. સેવા હાલમાં વિન્ડોઝ કાર્યક્રમને આધાર આપે છે અને પણ લીનક્ષ કાર્યક્રમોને ઉમેરવાની પ્રક્રિયામાં છે. સેવા એ નીચેના પગલાઓ સાથે સેવા પુનરાવર્તનક્ષમ અભિગમ અનુસરે છે:

 

  1. બાઈનરી અપલોડ કરો – કસ્ટમર સુરક્ષિત વેબ પોર્ટલમાં પ્રવેશ કરે છે. સુરક્ષા જોખમ શોધ સેવા કસ્ટમરને ચકાસેલ સોફટવેરની બાઈનરીને  સ્થાપિત કરવા વર્ચ્યુઅલ મશીન પૂરું પાડે છે, "ટેસ્ટ ડ્રાઇવર" પ્રોગ્રામ સાથે, ફઝીંગ માટે  પ્રારંભ બિંદુ તરીકે વાપરવા માટે ઈનપુટ ફાઈલોનો સમૂહ  "સીડ ફાઈલો" તરીકે ઓળખાય છે.

     
  2. ઘણા ફઝર ચલાવો– સુરક્ષા ઝોખમ શોધ એ ઘણીબધી પદ્ધતિઓની મદદથી સતત ફઝ  પરિક્ષણ કરી રહી છે, માઈક્રોસોફ્ટ વાઈટબોક્ષ ફઝીંગ ટેકનોલોજીને સમાવી રહ્યા છે.

 

 

  1. ઉચ્ચ મૂલ્યની ભૂલો ઓળખો – સુરક્ષા ઝોખમ શોધ વાસ્તવિક સમયમાં સુરક્ષા વેબ પોર્ટલ પર સુરક્ષા નબળાઈઓની નોંધ કરે છે. કસ્ટમર એ સમસ્યાઓને ફરી પેદા કરવા યોગ્ય ટેસ્ટ કેસને ડાઉનલોડ કરી શકે છે.

     
  2. ભૂલો સુધારો – કસ્ટમર એ પછી ભૂલોને પ્રાધાન્યતા આપીને ભૂલો શુધારી શકે છે. સુધારાની અસરકારકતાની ખાતરી કરવા માટે તમે ફરી ચકાસણી કરી શકો છો.

     

 

આગામી પગલાં

માઈક્રોસોફ્ટ સુરક્ષા ઝોખમ શોધ સેવાને ઉપયોગ કરવા વધુ જાણવા અને પ્રવેશ કરવા, નીચેની કડી પર ક્લિક કરો: https://www.microsoft.com/en-us/security-risk-detection/

માઈક્રોસોફ્ટ બિલ્ડ 2017 પર ડેવિડ મોલનારની રજૂઆત એ નીચેની આ કડી દ્વારા જોઈ શકાય છે: https://channel9.msdn.com/Events/Build/2017/B8077

​​​​ ​​​​​​​​​​​​​​​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.